શરીરને તાજગી આપનાર અને અનેક રોગોમાં લાભદાયી એવા નીરાની માંગ શિયાળામાં ખૂબ વધે છે. જોકે, આ વર્ષે નીરાના ઉત્પાદન સામે અનેક પડકારો ઊભા થયા છે.